Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર દ્વારા નવી પોલિસી લાગુ કરાઈ:‘લાલ કેસ’માં હવે દવા જાતે ખરીદવી પડશે, બાદમાં બિલનું રિફંડ મળશે

    1 week ago

    પાલિકામાં બીમારીની સારવાર માટે અપાતા ‘લાલ કેસ’ના લાભાર્થીએ હવે ગાંઠના ગોપીચંદન કરવા પડશે. અત્યાર સુધી પાલિકાની હોસ્પિટલોમાં દવા ફ્રી મળતી હતી તે હવે બંધ કરાઈ છે. તંત્રને ફરિયાદો મળી હતી કે, કેટલાક મેડિકલ સ્ટોર- લાભાર્થીઓ ‘સેટિંગ’માં દવાની આડમાં કોસ્મેટિક્સ ખરીદી બોગસ બિલ બનાવી નાણાં પડાવતા હતા. જેથી અમદાવાદની જેમ નવી પોલિસી બનાવી છે. પાલિકાના કર્મચારીઓ-કોર્પોરેટરો મુખ્ય લાભાર્થી દવાના નામે કોસ્મેટિક્સ ખરીદી ચૂનો ચોપડાતો હતો લાભાર્થીઓ સ્મીમેર, મસ્ક્તી કે 50 બેડની હોસ્પિટલોમાં મેડિકલ સ્ટોર્સ પરથી પ્રિસ્ક્રિપ્શન બતાવીને મફત દવા લેતા હતા. સ્ટોર સંચાલકો પાલિકા પાસેથી નાણાં મેળવતા હતા, પરંતુ હવે લાભાર્થીએ શહેરના કોઈ પણ મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદવી પડશે, જેનું પૂરેપૂરું બિલ પોતે જ ચૂકવવું પડશે. બિલની રકમ પરત મેળવવા અરજી કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    નોકરી ન્યુઝ:રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી થશે, માસિક પગાર રૂ. 35 હજારથી વધુ
    Next Article
    રેસ્ટોરાં બંધ ન થાય તે માટે જરૂરિયાતની 10% બોટલ અપાઈ:ગેસ સિલિન્ડર મેળવવા રેસ્ટોરાંની 51, સ્કૂલની 15 સહિત 100 અરજી મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment