Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરી ન્યુઝ:રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી થશે, માસિક પગાર રૂ. 35 હજારથી વધુ

    1 week ago

    રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) ની 11,127 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો 15 મેથી 14 જૂન 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-2 માં ₹19,900 ના બેઝિક પગાર ઉપરાંત નિયમ મુજબના ભથ્થાં મળી કુલ ₹35,000 થી વધુ માસિક વેતન મળવાપાત્ર થશે. અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. 5 તબક્કા બાદ ઉમેદવારની પસંદગી કરાશે આ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી અરજી કરવાની રીત : ઉમેદવારે rrbapply.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આધાર અને માર્કશીટ મુજબ વિગતો ભરી, ફોટો-સહી અપલોડ કરી ફી ભરીને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સ્વાસ્થ્યને શિક્ષણનો ભાગ બનાવાયો:પરીક્ષા સાથે ફિટનેસ ટેસ્ટમાં પાસ તો જ નવા સેમેસ્ટરમાં એન્ટ્રી
    Next Article
    તંત્ર દ્વારા નવી પોલિસી લાગુ કરાઈ:‘લાલ કેસ’માં હવે દવા જાતે ખરીદવી પડશે, બાદમાં બિલનું રિફંડ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment