Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર નિંદ્રાધીન:દાદરા ગામે નહેરમાંથી ખુલ્લેઆમ પાણી ચોરી

    1 week ago

    દાદરા નગર હવેલીમાં પાણી માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ નહરોમાંથી ટેન્કરો ભરીને કંપનીઓમાં પાણી વેચવામાં આવી રહ્યું છે. દાદરા ગામે એક ટેન્કરમાં નહેરમાંથી ગેરકાયદેસર રીતે પાણી ભરતા જોવા મળ્યો હતો.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી. સાયલી,સીલી,રખોલી અને સુરંગી જેવા વિસ્તારમાં ધોળે દિવસે ટેન્કરમાં માફિયાઓ નહેરનું પાણી ભરીને કંપનીઓમાં વેચી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.જે ખરેખર ગેરકાયદે છે. આ નહેરનું પાણી ખેડૂતો માટે આપવામાં આવે છે પરંતુ ઔદ્યોગિક કંપનીઓને વેચવાનો મોટો ખેલ ચાલી રહ્યો છે.જેનાથી ખેડૂતોને પાણીની તકલીફનો સામનો કરવો પડે છે.સ્થાનિક પ્રશાસને આવા નહેરમાંથી પાણી ચોરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    વાસણા પોલીસની કાર્યવાહી:સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરવા ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ
    Next Article
    રજૂઆત:દેશભરમાંથી કેવડિયા આવતી ટ્રેનોને હવે વાયા અંકલેશ્વરના રૂટ પર દોડાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment