Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્કેટયાર્ડમાં વિવિધ રવિપાકની આવક થઈ:યાર્ડમાં ધાણા, જીરુ,મગફળી, ઘઉં અને ચણાની આવક ઘટી

    1 week ago

    પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે, ત્યારે જીલ્લામાં કમોસમી વરસાદને લઈને યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવકમાં ઘટાડો થયો છે યાર્ડમાં સૌથી વધુ ધાણાની 14,500 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.350 થી 527 ભાવ ખેડૂતોને મળ્યા હતા. પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. યાર્ડમાં શુકવારે મગફળીની 1000 કિલો,સુવાદાણા 500 કિલો,ચણાની 5500 કિલો અને જીરુની 2400 કિલો,ઘાણાની 12,800 કિલો,ઘઉંની 14,500 કિલો,જુવારની 100 કિલો તેમજ મેથીની 400 કિલો આવક જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન મ્યુલ હન્ટ:સાયબર ફ્રોડના આરોપીની પોલીસે અટકાયત કરી
    Next Article
    વેધર રિપોર્ટ:પોરબંદર જિલ્લામાં લઘુતમ તાપમાન 3.9 ડિગ્રી ગગડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment