Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં નવીન દરજીએ માતાની પુણ્યતિથિ ઉજવી:શાળાના બાળકોને નાસ્તાનું વિતરણ, રાત્રે ભજન કીર્તન

    1 week ago

    ચંદ્રુમાણા ગામના સ્વાધ્યાય કાર્યકર અને દરજી સમાજના અગ્રણી નવીનભાઈ છોટાલાલ દરજી અને કનુભાઈ દરજીએ તેમની માતા સ્વ. લક્ષ્મીબાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક સુકૃત કાર્ય કર્યું. આ પ્રસંગે ચંદ્રુમાણાની પીએમશ્રી પ્રાથમિક શાળા, બાલ વાટીકા અને શ્રી ગૌરી વિદ્યાલયના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતાની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત રાત્રે ભજન કીર્તનનું પણ આયોજન કરાયું હતું. નાસ્તાના વિતરણ કાર્યમાં શાળા પરિવાર, મિતેશભાઈ અને અન્ય ગ્રામજનો સહભાગી થયા હતા.
    Click here to Read More
    Previous Article
    ઇતિહાસમાં પ્રથમવાર રણના અગરિયાઓના નુકસાનનો સરકારી સર્વે થશે:MLA પી.કે. પરમારની જાહેરાત; જિ.ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફ આવતીકાલથી ઝૂંપડે-ઝૂંપડે જઈ રિપોર્ટ બનાવશે, 20 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ
    Next Article
    ચાણસ્માના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર:મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના કબ્જા વાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment