Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:જમીન મૂકીને જતા રહેવાનું કહી યુવક પર કુટુંબીનો હુમલો

    1 week ago

    ​માંગરોળ તાલુકાના રૂદલપુર ગામનો 19 વર્ષીય હાર્દિક સાજણભાઈ કોડીયાતર નામનો યુવક બુધવારે રાત્રિના 8:30 વાગ્યે પોતાની બાઈક લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે શિવ શક્તિ ડેરી પાસે ગામમાં રહેતા કુટુંબી ભાઈ મુન્ના અરજણભાઈ કોડીયાતરે તેમની ગાડી રોકી હતી. શખ્સે હાર્દિકને તેમની જમીન મૂકીને જતા રહેવાનું કહી છોડી દેવા ઝઘડો શરૂ કર્યો હતો.​આ દરમિયાન મુન્ના સાથે તેના પિતા અરજણ નાથાભાઈ કોડીયાતર અને ભાઈ અલ્પેશ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્રણેય શખ્સોએ ભેગા મળી યુવકને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન મુન્નાએ છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જતી વખતે પિતા, પુત્રોએ ધમકી આપી કે, ’આજે તો તું બચી ગયો છે, હવે પછી ક્યાંય ભેગો થઈશ તો તને જાનથી મારી નાખીશું.’
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:આદિત્યનગરનો શખ્સ દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ ગયો
    Next Article
    અકસ્માત:2 બાઈક વચ્ચે ટક્કર, વૃદ્ધનું મોત, 1 વ્યક્તિને ગંભીર ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment