Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોકી વર્લ્ડકપ- ઇંગ્લેન્ડ સામે ભારત 2-1થી આગળ:હરમનપ્રીતે પેનલ્ટી, દિલપ્રીતે ફિલ્ડ ગોલ કર્યો, ત્રીજો ક્વાર્ટર ચાલુ

    2 days ago

    ભારતે મેન્સ હોકી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ પર 2-1ની લીડ મેળવી લીધી છે. હાફ ટાઈમ પહેલા દિલપ્રીત સિંહે 24મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો. કેપ્ટન હરમનપ્રીતે 17મી મિનિટે મળેલા પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો. આ પહેલા ઇંગ્લેન્ડના નિકોલસ બંડુરાકે 13મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને ઇંગ્લિશ ટીમને લીડ અપાવી હતી.
    Click here to Read More
    Previous Article
    NMDC Upgrade: Nuvama Turns Bullish On Stock As Iron Ore Prices Near Bottom
    Next Article
    જાડેજાની ટેસ્ટમાં 350 વિકેટ પૂરી:ટોપ-4 ઓલરાઉન્ડરમાં સામેલ; સુથારને પહેલા બોલ પર વિકેટ, ગૉલ ટેસ્ટના મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment