Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરઉનાળે ચોમાસા જેવો માહોલ:બોટાદ, રાણપુર, ધંધુકા અને ધોળકામાં માવઠું : ખેડૂતોને માર

    1 week ago

    બોટાદ, રાણપુર, ધંધુકા અને ધોળકાપંથકમાં સવારથી જ આકાશમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો હતો.કાળાંડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. મોડી સાંજે પવન ધૂળની ડમરી અને વાવાઝોડું ફૂંકાયું હતું તેમજ વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. જેના લીધે હવામાન ઠંડુગાર બની ગયું હતું. ચોમાસા જેવો માહોલ થઇ ગયો હતો. જ્યારે બીજીતરફ ચુંવાળ પંથકના દેત્રોજ-રામપુરા તાલુકામાં પણ એકાએક હવામાન પલટાયા બાદ ભારે પવન ફૂંકાયો હતો. જેમાં કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા પડતાં લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:બિહારથી ટ્રેન મારફતે લવાયેલો 6 કિલો ગાંજા સાથે 2 ઝડપાયા
    Next Article
    રાજકારણ:શૈલેષ પરમારનાં વિરોધી કોંગ્રેસી જમના વેગડા ‘આપ’માં જોડાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment