Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયા કાંઠા વિસ્તારનું પેટ્રોલીંગ‎:દરિયાકાંઠે શંકાસ્પદ બોટ તેમજ ઈસમો, અવાવરૂ જગ્યાનું ચેકીંગ

    4 days ago

    હાલમાં વેસ્ટ એશિયમાં અમેરિકા-ઈરાન વચ્ચે ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને લઈને જામનગરના દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવામાં આવી છે અને કોઇ પણ આતંકવાદી ઘટના બને તે પહેલા સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે જામનગરના દરિયાઈ સુરક્ષાને વધુ મજબુત બનાવવા સારૂ જામનગર જીલ્લાના સરમતની નાળ, રસૂલનગર, સિક્કા સોલ્ટ ગેટ, D.C.C જેટી દરિયાઈ વિસ્તારના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી. એલ. માલ તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ડી આર યાદવ અને તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, લેન્ડિંગ પોઇન્ટ ફિશિંગ સેન્ટર, અવવારૂ જગ્યાઓની ચેકિંગ હાથ ધરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    85 ટીમ વીજ બિલની ઉઘરાણી કરવા નીકળી‎:4,554 ગ્રાહકો પાસેથી 2.22 કરોડની વસૂલાત કરાઇ‎
    Next Article
    વીજતંત્રને વ્યાપક નુકશાન:હાલારમાં 100થી વધુ વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત, તંત્રની 111 ટીમ મેદાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment