Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ કલેકટર મકવાણાએ ચોટીલા નગરપાલિકાના વહીવટદારનો ચાર્જ સંભાળ્યો:વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી, સુધારા સૂચવ્યા

    12 hours ago

    ચોટીલા: નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ 18 માર્ચ, 2026ના રોજ ચોટીલા નગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે નગરપાલિકાની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન, નાયબ કલેકટરે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને શહેરના વિકાસકાર્યો, સ્વચ્છતા વ્યવસ્થા, પાણી પુરવઠો, માર્ગ વ્યવસ્થા તેમજ નાગરિકોને અપાતી વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને નાગરિક સુવિધાઓમાં વધુ સુધારો કરવા, જાહેર સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત, તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાયબ કલેકટર મકવાણાએ નગરપાલિકાના સ્ટાફને જવાબદારીપૂર્વક કામગીરી કરીને નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અસલીની આડમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવાનું કૌભાંડ ઝડપાયું:રાજકોટ ગ્રામ્ય SOGએ ત્રણ કારખાનામાં દરોડો પાડી 25 લાખથી વધુ કિંમતની ડુપ્લીકેટ દવાના જથ્થા સાથે ચારને ઝડપી પાડ્યા
    Next Article
    રાજકોટ સુધી પહોંચ્યો હાઈબ્રિડ ગાંજાનો વેપ્લો:SOGએ 2.42 લાખના મુદ્દામાલ સાથે આરોપીને પકડ્યો, પૂછપરછમાં અમદાવાદથી લાવ્યો હોવાનું રટણ શરુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment