Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક સવાર ત્રણ લોકો ઊભેલી કાર સાથે ધડાકાભેર અથડાયા:એકનું મોત અન્ય બે ઇજાગ્રસ્ત, માંજલપુર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત

    2 days ago

    વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બાઈક સવાર ત્રણ લોકો ઊભેલી કાર સાથે ધડાકાભેર અથડાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાને કારણે 15 વર્ષીય સગીરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મિત્રો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક બાળક દંતેશ્વર વિસ્તારમાં આવેલ વિષ્ણુનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…….
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ:ફાયરની 20થી વધુ ગાડીએ આગ કાબૂમા લીધી, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ સર્જાયો'તો
    Next Article
    મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ:વડાળાના વાડીવિસ્તારમાં 108ની ટીમે સમયસૂચકતા દાખવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment