Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય વિભાગમાં ફરિયાદ:ચોખંડીના લોટઘરમાંથી લીધેલા લોટના પેકેટમાંથી ઉંદર નીકળ્યો

    2 days ago

    ચોખંડી સ્થિત લોટઘરના ઘઉંંના લોટના પેકેટમાં ઉંદર નીકળતાં મહિલાએ પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.વાડીની વચલી પોળમાં રહેતાં અલ્પાબહેન છડિયાએ કહ્યું કે, લોટઘરમાંથી ગુરુવારે લોટનું પેકેટ લાવી હતી. મંગળવારે પતિ માટે ટિફિન બનાવવાનું હોવાથી તે લોટનું પેકેટ ખોલ્યું ત્યારે તે ગંધાતું હતું. 2 દિવસથી ગંધ મારી રહી હતી. લોટના પેકેટમાં ઉંદરની પૂંછડી દેખાઈ હતી. મને લાગ્યું કે, તે સૂતળી હશે. બધો લોટ કાઢ્યો ત્યારે મોટો ઉંદર બહાર પડ્યો હતો. આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે. ગ્રાહક શું કરી શકે છે જો કોઈ ખાદ્ય વસ્તુમાં જીવ-જંતુ નીકળે તો ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ફરીયાદ કરી શકો છો. FSSIની વેબસાઇટ foscos.fssai.gov.in પરમાં ફરિયાદ થઈ શકે. પાલિકાના ફુડ એન્ડ ડ્રગ્સ શાખામાં લેખિત ફરિયાદ કરી શકો છો. જો આર્થિક કે શારીરિક તકલીફ થઈ હોય તો તમે ગ્રાહક સુરક્ષામાં વળતર માટે દાવો કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    ટક્કર:બરોડા ડેરીની આજે ચૂંટણી: ડેસર સહિત 4 ઝોનમાં 325 મતદાર ડિરેક્ટરોને ચૂંટશે
    Next Article
    સિટી એન્કર:કારને નુકસાન કરતા બાળકને પાડોશી જોઈ જતાં ડરી ઘરેથી નીકળી ગયો ચાઇનીઝની લારીએ કામ માગવા જતાં પોલીસે શોધી પરિવારજનોને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment