Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનવતા મહેકાઈ:પરિવારથી વિખૂટા પડી ગયેલ દિવ્યાંગનું પરિવારથી મિલન

    2 days ago

    મુંબઇના 3 માસથી પરિવારથી વિખૂટા પડેલા યુવકનું જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ હિંમતનગરે કાઉન્સેલિંગ કરી પરિવારથી પુન: મિલન કરાવ્યું હતું. મુંબઈના માનસિક દિવ્યાંગ મિલિંદ માણિક દાવંડે છેલ્લા ત્રણ માસથી ખોવાયા હતા. જે જાદર પોલીસને વિરપુર રોડ ઉમિયા માતા મંદિર પાસેથી મળતાં તેને જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ હિંમતનગરમાં લવાયો હતો. જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમે આશરો લઈ રહેલ માનસિક દિવ્યાંગનું કાઉન્સેલિંગ કરતાં નામ સરનામું જણાવતા પરિવારનો સંપર્ક કરતાં ત્રણ માસથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ ભાઈને ભાઈ મળતાં હરખના આંસુ રોકી શકાયા ન હતા.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:મને મકાન લઈ આપો નહીં તો તમારું અને ભાઈનું નામ લખીને મરી જઈશ, દીકરીની વૃદ્ધ માતાને ધમકી, અભયમે મામલો થાળે પાડ્યો
    Next Article
    હુમલો કરાયો:20હજારની લેતીદેતીમાં યુવક ઉપર પાઇપ, લાકડીથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment