Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની ગુલાબદાસ બ્રોકર શાળામાં માતાઓ માટે સેમિનાર:'હેપી મોમ હેપી ચાઈલ્ડ' વિષય પર મનોચિકિત્સક બીના ગજ્જરએ માર્ગદર્શન આપ્યું

    13 hours ago

    સુરતની ગુલાબદાસ બ્રોકર પ્રાથમિક શાળા ક્રમાંક 90 માં માતાઓ માટે 'હેપી મોમ હેપી ચાઈલ્ડ' વિષય પર એક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં જાણીતા મનોચિકિત્સક બીનાબેન ગજ્જર દ્વારા માતાઓને બાળ ઉછેર સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સેમિનારમાં શાળાના બાળકોની માતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિશ્વાસ ફાઉન્ડેશનના સામાજિક કાર્યકર વિભાબેન કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. બીના ગજ્જરે માતાઓને બાળ ઉછેરમાં આવતી સમસ્યાઓ જેવી કે માતાના માનસિક સ્વાસ્થ્યની બાળક પર થતી અસરો, મોબાઈલ એડિક્શન અને બાળકનું જીદ્દીપણું જેવા વિષયો પર વિસ્તૃત અને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    VNSGU અંગ્રેજી વિભાગે કેરળમાં શૈક્ષણિક પ્રવાસ યોજ્યો:વિદ્યાર્થીઓએ કોચી-મુઝિરિસ બિનાલે અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી
    Next Article
    વીજચોરી ઝડપવા PGVCL-પોલીસનું મેગા ઓપરેશન:લીંબડી-સાયલાના ગામોમાં સરપંચ સહિતના કેટલાક ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment