Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે ફોટો સ્ટોરી:સયાજીગંજના જૂના સિટી બસ સ્ટેન્ડને મળશે નવી ઓળખ, બસો માટેનાં સ્ટેન્ડ તોડાયાં, હવે ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન બનશે

    11 hours ago

    શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવા મહત્ત્વપૂર્ણ પગલું લેવાયું છે. સયાજીગંજમાં આવેલા જૂના સિટી બસ સ્ટેન્ડની જગ્યાએ 7 કરોડથી વધુના ખર્ચે નવું ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન અને આધુનિક બસ સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઇ-બસોના સંચાલનને સરળ બનાવવાનો છે. નવા ચાર્જિંગ સ્ટેશનથી ઇ-બસોને ઝડપથી ચાર્જ કરવાની સુવિધા મળશે, જેને કારણે જાહેર પરિવહન વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ બનશે. શહેરના કેન્દ્ર સ્થાને આવેલું આ બસ સ્ટેશન હજારો મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ હબ તરીકે કામ કરે છે. નવા પ્રોજેક્ટના અમલ પછી મુસાફરોને વધુ સુવિધાજનક અને આધુનિક જાહેર પરિવહન સેવા મળશે. નવા સિટી બસ સ્ટેશનમાં આ સુવિધા હશે
    Click here to Read More
    Previous Article
    વીજ કંપનીની ડિસ્કનેક્શન ડ્રાઇવ:MGVCLએ 55 લાખનાં બિલની વસૂલાત કરાઈ
    Next Article
    તંત્રની નિષ્ક્રિયતાને લીધે લોકો ભરાયા રોષે:સયાજીગંજમાં ગટરનો પ્રશ્ન ન ઉકેલાતાં સગીરને અંદર ઉતારીને પાણી ઉલેચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment