Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ કંપનીની ડિસ્કનેક્શન ડ્રાઇવ:MGVCLએ 55 લાખનાં બિલની વસૂલાત કરાઈ

    10 hours ago

    એમજીવીસીએલે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ બાદ પણ માર્ચ મહિનામાં કાર્યવાહી ચાલુ રાખી હતી. રવિવારે જુદા-જુદા વિસ્તારમાંથી 102 ટીમે 2551 ગ્રાહકોના રૂા.55 લાખના બિલની રિકવરી કરી હતી. જ્યારે 59 ગ્રાહકના 72 હજારના બિલ બાકી હોવાથી મીટર કાઢી લેવા કે વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએની 122 ટીમે શનિવારે પણ વિવિધ વિસ્તારમાંથી 4290 ગ્રાહકના રૂા.97.06 લાખની રિકવરી કરી હતી અને 3 મીટર કાઢી લેવાયા હતા. આમ બે દિવસમાં 1.52 કરોડના પેન્ડિંગ બિલની રિકવરી કરાઈ હતી. એમજીવીસીએલે ગત 13 માર્ચે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરી હતી. માર્ચમાં 14.49 કરોડના બિલની વસૂલાતનો ટાર્ગેટ રાખ્યો હતો. તે માટે ખાસ 440 ટીમ બનાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવા નાણાકીય વર્ષમાં શહેરમાં 3.31 કરોડથી વધુ રકમનાં બિલ બાકી ન રહેવા જોઈએ તેવો ટાર્ગેટ રખાયો હતો. બીજી બાજુ ફેબ્રુઆરી મહિનામાં એમજીવીસીએલે 59 હજાર ગ્રાહકના રૂા.16.14 કરોડનાં બિલની રિકવરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આજે ઑસ્કર એવોર્ડ 2026 સેરેમની:'સિનર્સ'ને 16 નોમિનેશન મળ્યા, પ્રિયંકા ચોપરા ઇતિહાસ રચશે; ભારતીય મૂળના ફિલ્મમેકરની 2 ડોક્યુમેન્ટરી નોમિનેટ થઈ
    Next Article
    મંડે ફોટો સ્ટોરી:સયાજીગંજના જૂના સિટી બસ સ્ટેન્ડને મળશે નવી ઓળખ, બસો માટેનાં સ્ટેન્ડ તોડાયાં, હવે ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment