Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનાલ બની યુવકો માટે સ્વિમિંગ પૂલ:પીવાના પાણીની કેનાલમાં યુવકોની ડૂબકી, સ્વાસ્થ્ય માટે જોખમ

    12 hours ago

    શહેરના પદ્મનાભથી સિદ્ધિ સરોવર જતી કેનાલને યુવકો ધોમધખતા તાપમાં ગરમીથી રાહત મેળવવા ''સ્વિમિંગ પૂલ'' સમજી ન્હાવા પડી રહ્યા છે. શરમજનક બાબત એ છે કે, આ જ પાણી ફિલ્ટર પ્લાન્ટ મારફતે આખું પાટણ પીવે છે. જેથી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ હોય પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં જાગી તેમ જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે કેનાલ પર ફેન્સિંગ કે સુરક્ષા માટે કોઈ આયોજન કરવા લોકોની માંગ છે.
    Click here to Read More
    Previous Article
    ભારતની મોટી ડિપ્લોમેટિક જીત:92,700 ટન LPG સાથે 2 જહાજ હોર્મુઝ પાર કરી કચ્છના કાંઠે પહોંચશે
    Next Article
    કરુણાંતિકા સર્જાઈ:બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરી પંખો આપવા જતા પુત્રનું પિતાની નજર સામે મોત નીપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment