Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હમાસે કહ્યું- ઈરાન પડોશીઓ પર હુમલો રોકે, ભાઈચારો જાળવી રાખે:ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ હુમલો; દુબઈમાં ફરી એરસ્ટ્રાઇક, નેધરલેન્ડમાં યહૂદી સ્કૂલ પાસે હુમલો

    1 day ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 15મો દિવસ છે. ગાઝાના ઉગ્રવાદી સંગઠન હમાસે કહ્યું કે ઇરાનને અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓનો જવાબ આપવાનો અધિકાર છે. જોકે હમાસે એ પણ અપીલ કરી છે કે ઈરાન પડોશી દેશોને નિશાન ન બનાવે અને વિસ્તારના તમામ દેશો મળીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે, જેથી ભાઈચારો જળવાઈ રહે. આ દરમિયાન ઇરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર આજે મિસાઈલ હુમલો થયો છે. દૂતાવાસ પરિસરની અંદર બનેલા હેલિપેડ પર એક મિસાઈલ આવીને પડી. સાઉદી અરેબિયાના એક એરબેઝ પર ઉભેલા અમેરિકી એરફોર્સના 5 વિમાનો નષ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, આ ઇંધણ ભરવાના ટેન્કર વિમાનો હતા અને તેમને ઇરાનના હુમલાથી નુકસાન થયું છે. ઈરાન Vs ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની પળેપળની જાણકારી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    'નવા કલાકારોનું શોષણ કરીને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલી દેવાય છે':તનુશ્રી દત્તાએ ગ્લેમર પાછળના ગંદા ખેલની પોલ ખોલી- 'મોટા વાયદાની જાળમાં સપનાના સોદા થાય છે'
    Next Article
    બટાકાના ભાવ તળિયે જતાં જગતનો તાત આર્થિક સંકટમાં:વિજાપુરના ખેડૂતે કહ્યું- જો સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાથ ઈચ્છતી હોય તો રાહત પેકેજ જાહેર કરે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment