Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોટોગ્રાફર અમિત મકવાણાનું સોલો એક્ઝિબિશન:‘થ્રૂ માય વિઝન’માં ગરબાની સંસ્કૃતિથી જીવનશૈલીથી કુદરતની ગેલેરી દર્શાવી

    11 hours ago

    અલકાપુરી સ્થિત આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફર અમિત મકવાણા દ્વારા ‘થ્રૂ માય વિઝન’ નામે પિક્ટોરીયલ ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું હતું. પ્રદર્શનમાં કુલ 30 ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા હતા, જેમાં કચ્છ, મહારાષ્ટ્ર, શિમલા અને અમદાવાદ જેવા સ્થળોના દૃશ્યો કેદ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને નવરાત્રી દરમિયાન પનઘટ ગ્રુપ પ્રેક્ટિસ કરી રહ્યું હતું ત્યારે લેવામાં આવેલો ફોટોગ્રાફ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 15-16 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યો છું અને તેઓ મારો શોખ છે. પ્રદર્શનમાં વિવિધ સ્થળોની સંસ્કૃતિ, જીવનશૈલી અને કુદરતી દૃશ્યોને પિક્ટોરીયલ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઝળહળતી સિદ્ધિ:ડિસ્ટ્રિક્ટ લેવલ ચેસ કોમ્પિટિશનમાં અંડર-7માં રિદિત મલિક અને જિઆ ગાંધી બીજા ક્રમે આવ્યા
    Next Article
    ASI આપઘાત કેસ:એએસઆઈએ કામના તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment