Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને ફટકો:ડોળાસામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન કરી

    1 day ago

    ગુજરાત સરકાર દ્વારા ઘઉં ના ટેકાના ભાવ મણ દીઠ 517 રૂપિયા જાહેર કર્યા છે.પણ ખરીદી ચાલુ નહી કરતા હાલ ડોળાસા વિસ્તાર માં ખેડૂતો ને ઘઉં ટેકા ના ભાવ થી મણે સો રૂપિયા ઓછા મળી રહ્યા છે.જેનો ખેડૂતો માં ભારે રોષ છવાયો છે. હાલ ખેડૂતો ઘઉં ના પાક માં લૂંટાઈ રહ્યા છે.સરકારે ઘઉંનો ટેકાનો ભાવ મણ ના 517 જાહેર તો કરી દીધા અને ખરીદી ચાલુ નહિ કરતા ખેડૂતો પાસે થી ખરીદદારો , વેપારીઓ મણે સો રૂપિયા ઓછા આપી રહ્યા છે.એટલેકે ડોળાસા વિસ્તાર ખેડૂતો ને હાલ ઘઉં ખુલ્લા બજાર માં 410 થી 425 સુધી મળી રહ્યા છે.જેના કારણે ખેડૂતો નું શોષણ થઇ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ફિયાસ્કો:ધણફુલીયામાં સેવાસેતુ, 11ને બદલે માત્ર 5 ગામને જાણ કરી
    Next Article
    લોકોમાં આક્રોશ:નદીઓમાં સાડી ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત‎પાણી ઠાલવાયું, હવે આંદોલનના મંડાણ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment