Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ કરણકુમાર પન્નાનું સન્માન:સમાજ સેવકોએ શુભેચ્છા મુલાકાત કરી ટ્રાફિક મુદ્દે ચર્ચા કરી

    11 hours ago

    જોરાવરનગર પોલીસ સ્ટેશનના નવા થાણા ઇન્ચાર્જ કરણકુમાર પન્નાનું સમાજ સેવકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આઈપીએસ અધિકારી તરીકે તાલીમ બાદ તેમની સીધી નિમણૂક થઈ છે. આ પ્રસંગે આગેવાનોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ટ્રાફિક તેમજ અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન જાણીતા સમાજ સેવકો દુષ્યંતભાઈ આચાર્ય, મહેશભાઈ મેટાલિયા, રવિરાજસિંહ ઝાલા, નવીનભાઈ લકુમ, પૂર્વ સદસ્ય પતિ નિખિલભાઈ ચાંપાનેરી અને લઘુમતી મોર્ચાના અલ્તાફભાઈ ચકાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જગતપુરમાં જુગારના અડ્ડા પર PCBના દરોડા, પાંચ ઝડપાયા:ફ્લેટમાં જુગાર રમવા દેવા 300 રૂપિયા લેવાતા, પૈસા હારી જાય તો ગીરવે મૂકવા વાહનો લઈ આવતાં
    Next Article
    વેરાવળ પાલિકાને PGVCLની નોટિસ:₹1.55 કરોડનું વીજ બિલ બાકી, કડક કાર્યવાહીની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment