Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડેન ઓફિસમાં લોકો ઉમટી પડ્યા:ઓનલાઈન સિલેન્ડર બુક નહીં થતાં લોકો એજન્સી પર પહોંચતાં બુકિંગ બંધ કરાયું

    1 day ago

    આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન પર અસર પડી હોવાના અહેવાલો વચ્ચે ઓનલાઈન બુકિંગ-સપ્લાય સિસ્ટમની ખામીઓના કારણે ગેસના બાટલાને લઈને અનેક વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે ગ્રાહકો અને નાના વેપારીઓ બંનેને ગેસ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ઓનલાઈન સિલેન્ડર બુક નહીં થતાં એજન્સી પર પહોંચતાં બુકિંગ બંભ કરી દેવાઈ . પાલનપુર, થરાદ, ધાનેરા સહિતની ગેસ એજન્સીઓ પર છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકો ચિંતામાં છે. કાળાબજારી સામે કાર્યવાહી કરાશે કલેક્ટર કચેરી ખાતે ગેસ એજન્સી સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લામાં કુલ 37 ગેસ એજન્સી અને 3 ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મારફતે સપ્લાય કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે "કાળાબજારી કે વધુ ભાવ વસુલાતા જણાય તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 તથા એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000 હેઠળ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે."
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મના કેસમાં કોર્ટનો કડક ચુકાદો:દુષ્કર્મ કેસમાં 20 વર્ષની કેદ, 4 લાખ વળતર ચુકવવા આદેશ
    Next Article
    લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા:કાપડીપુરાના તબેલાઓનું ગંદુ પાણી જાહેર માર્ગ પર છોડાયું, એગોલા રોડ પર ગંદા પાણીથી‎5 સોસાયટીના રહીશો પરેશાન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment