Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાથરણાવાળાએ મ્યુ. કમિશનર કચેરીને ઘેરી, પોલીસની ટીંગાટોળી:ગેટ બંધ કરાતા મામલો ઉગ્ર બન્યો; મહિલાએ રડતા-રડતા કહ્યું-હપ્તા આપે તેનો માલ ન ઉઠાવે, મારો ઠાકર ન્યાય કરશે

    12 hours ago

    સુરતના પ્રવેશ દ્વાર સમાન વરાછા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર અને પાથરણાવાળાઓ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. ધારાસભ્ય કુમાર કાનાણીની આકરી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાએ વરાછા બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. તંત્ર દ્વારા પાથરણાવાળાનો તમામ સામાન ભરી લેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે તમામ પાથરણાવાળા અને નાના વેપારીઓએ મળીને બરોડા પ્રિસ્ટેજ વિસ્તારથી રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કચેરીએ પહોંચ્યાં છે. વીડિયોગ્રાફી સાથે કમિશનર સાથે મીટિંગ કરવાની માગ કરવામાં આવતા લોકોને કચેરીમાં ઘૂસવા ન દેવાતા મામલો બીચક્યો છે. તમામ પાથરણાવાળા હલ્લાબોલ સાથે પાલિકાના ગેટ પાસે બેસી ગયાં છે. મ્યુ. કમિશનર સહિતની ગાડીઓનો પણ ઘેરાવો કરવામાં આવ્યો. ગેટ ન ખોલાતા પાથરણાવાળા પાલિકાના મુખ્ય ગેટ પર જ ધરણા પર પર બેસી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાલિકાની છેલ્લી ખાસ સામાન્ય સભા યોજાઈ:મંગળવારથી વહીવટદારનું શાસન શરૂ થશે
    Next Article
    ગુજરાતમાં હેલ્થ કેર એટેન્ડન્ટ કોર્સ શરૂ:અરવલ્લી સહિત 12 જિલ્લામાં એકસાથે ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment