Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:શેલા, શીલજ, બોપલ સહિતના નવા વિસ્તારોનો ‘માસ્ટર પ્લાન’ બનશે, સુવિધા માટે સરવે કરાશે

    19 hours ago

    2020માં ઔડામાંથી મ્યુનિમાં ભળેલા વિસ્તારોના લોકોની હાલની પ્રાથમિક જરૂરિયાતોની સમસ્યા હલ કરવા અને નવી સુવિધા વિકસાવવા માટે પહેલીવાર તમામ વિસ્તારોમાં સરવે હાથ ધરાશે. પ્રાથમિક સુવિધાને વિકસિત કરવા માટે કોર્પોરેશન દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાશે. આ પ્લાન માટેની જવાબદારી ડે.મ્યુનિ. કમિશનર મિરાંત પરીખને સોંપાઈ છે. આવનારા સમયમાં સરવેની કામગીરી હાથ ધરાશે, ત્યારબાદ માસ્ટરપ્લાન પ્રમાણેના કામ કરવા માટે એજન્સીની નિમણૂક કરાશે. મ્યુનિ. કમિશનર દ્વારા કોર્પોરેશનના આઉટ ગ્રોથ વિસ્તારના માળખાકીય અને અન્ય જરૂરી સુવિધા વિકસાવવા માટે આઉટ ગ્રોથ એરિયા માસ્ટર પ્લાન કામગીરી માટે ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની નિમણૂક કરાઇ છે. માસ્ટર પ્લાન બાદ તેના પર કામ શરુ કરાશે. સરવે અને માસ્ટર પ્લાન માટે એક વર્ષનો સમય લાગી શકે છે. બોપલ-ઘુમા, ચિલોડા, કઠવાડા, નાંદોલી, સનાથલ, વિશાલપુર, ખોરજ, ઝુંડાલનો કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો. હાલ ગટર ઊભરાવાની, વરસાદી પાણીની, રોડની સમસ્યા સૌથી મોટી છે મ્યુનિ.માં ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધા વિકસાવાશે પ્લાન કામગીરી માટે ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની નિમણૂક કરાઇ છે. માસ્ટર પ્લાન બાદ તેના પર કામ શરુ કરાશે. સરવે અને માસ્ટર પ્લાન માટે એક વર્ષનો સમય લાગી શકે છે. બોપલ-ઘુમા, ચિલોડા, કઠવાડા, નાંદોલી, સનાથલ, વિશાલપુર, ખોરજ, ઝુંડાલનો કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો. પીવાના પાણી, ગટરની લાઈન બદલાશે
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રાજ્યમાં 2587 દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગમાં, દર 10માંથી 9 દર્દી અમદાવાદના : ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી કિડની ફેલ્યોરનું જોખમ
    Next Article
    શહેરમાં ‘વોર્મ નાઇટ’ એલર્ટ:રાતે ગરમ પવન ફૂંકાશે, 30 ડિગ્રી તાપમાન રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment