Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં હિન્દુ યુવાનની હત્યાનો બોટાદમાં વિરોધ:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, આરોપીઓને ફાંસીની સજાની માંગ

    1 day ago

    દિલ્હીમાં હિન્દુ યુવાનની હત્યાના મામલે બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સંગઠને આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વનરાજસિંહ ખેર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ દોહરાવી હતી. સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓમાં કડક પગલાં લેવામાં આવે તો જ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે. દેશભરમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં અંગદાન, મહિલા આરોગ્ય જાગૃતિ પર વ્યાખ્યાન યોજાયું:શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
    Next Article
    સુરતમાં બોમ્બની ધમકીને લઇ પાટણ પોસ્ટ ઓફિસ ખાલી કરાઈ:પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલ બાદ રાજ્યભરમાં એલર્ટ, સુરક્ષા એજન્સીઓ સતર્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment