Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી:અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી, સંકુલ ખાલી કરાવાયા

    1 day ago

    રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો છે. આજે(10 માર્ચ) વડોદરાની પારૂલ યુનિવર્સિટી, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ મચી છે. તો રાજકોટ પાસપોર્ટ-પોસ્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. બોમ્બ-ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સંકુલને ખાલી કરાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આજથી VMCમાં વહીવટદારનું શાસન:મેયર સહિતના તમામ પદાધિકારીઓની ઓફિસને તાળા; તખ્તીએ પણ હટાવી દેવાઈ, ગાડીઓ જપ્ત
    Next Article
    ગઢડા રેફરલ હોસ્પિટલ જર્જરિત, સુવિધાઓનો અભાવ:લાખોના સાધનો બંધ, નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ખાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment