Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવધાન:તમારા ભોજનમાં ‘ધીમું ઝેર’ તો નથીને?

    1 week ago

    વિનય ઓસવાલ . પૂ‌ર્વ C. E. O., નેશનલ એગ્રી. એન્ડ ફૂડ એનાલિસિસ રિસર્ચ ઇન્સ્ટિ., પૂણે હોળી-ધુળેટીનો તહેવાર રંગેચંગે ઊજવાઇ ગયો. આ તહેવારની ઉજ‌વણી દરમિયાન મીઠાઈ અને વિવિધ ફરસાણો ની માગ વધી ગઇ. આ તકનો લાભ ઉઠાવીને ભેળસેળિયાઓ સક્રિય થઈ ગયા. તાજેતરમાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) એ દેશવ્યાપી અભિયાન છેડ્યું. તેમાં કાનપુરમાંથી અંદાજે 14,000 લિટર ભેળસેળિયું ઘી જપ્ત કરવામાં આવ્યું છે. FSSAI ના અગાઉના અહેવાલ મુજબ, દેશમાં દૂધના દર ત્રણ નમૂનામાંથી એક સેમ્પલ નિર્ધારિત ધોરણો પર ખરું નથી ઊતર્યું. ભેળસેળિયાઓ બેફામ કેમ બન્યા? આ દૂષણ કેમ અટકતું નથી? ગ્રાહક તરીકે તમારી જવાબદારી અને કાયદાકીય અધિકાર ઘણીવાર આપણે ભેળસેળ વિશે જાણીએ છીએ છતાં ફરિયાદ કરવાનું ટાળીએ છીએ. પરંતુ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ તમને શુદ્ધ ખોરાક મેળવવાનો અધિકાર છે. જો તમને કોઈ ખાદ્ય પદાર્થમાં શંકા જણાય, તો તમે FSSAIની ‘Food Safety Connect’ એપ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધી શકો છો. આ એપ પર ફોટો અપલોડ કરવાની અને લોકેશન શેર કરવાની સુવિધા પણ છે. તમારી નાની જાગૃતિ મોટા રેકેટનો પર્દાફાશ કરી શકે છે. જ્યારે પણ ખરીદી કરો, ત્યારે ‘FSSAI લાઇસન્સ નંબર’ અને ‘એક્સપાયરી ડેટ’ તપાસવાની આદત પાડો. બિલ લેવાનો આગ્રહ રાખવો અત્યંત જરૂરી છે, કારણ કે કાયદાકીય લડાઈમાં તે સૌથી મોટો પુરાવો બને છે. ઓર્ગેનિક ખેતી અને કુદરતી વિકલ્પો તરફ વળવાનો સમય કીટનાશકોના વધતા જોખમ સામે બચવાનો શ્રેષ્ઠ માર્ગ ‘ઓર્ગેનિક’ અથવા ‘પ્રાકૃતિક ખેતી’ દ્વારા પકવેલા અનાજ અને શાકભાજી છે. જોકે, બજારમાં મળતાં તમામ ઓર્ગેનિક ઉત્પાદનો સાચાં નથી હોતાં, તેથી ‘Jaivik Bharat’ લોગો ધરાવતાં ઉત્પાદનો જ ખરીદવાં જોઈએ. ઘરે રસોડામાં વપરાતા મસાલા જેવા કે હળદર, મરચું કે ધાણાજીરું આખા લાવીને ઘરે જ દળાવવાનો આગ્રહ રાખવો જોઈએ. કાચી ઘાણીનું તેલ) એક સુરક્ષિત વિકલ્પ છે. ભેળસેળમુક્ત ભારત માટે માત્ર સરકાર કે સંસ્થાઓ પર નિર્ભર રહેવાને બદલે સામાજિક સ્તરે જાગૃતિ લાવવી પડશે. પછી ભેળસેળિયાઓ આપોઆપ બજારમાંથી બહાર ફેંકાઈ જશે. ભેળસેળ ન અટકવાનાં ત્રણ મુખ્ય કારણો… ભેળસેળ રોકવા માટે 4 તાત્કાલિક પગલાં ઘરબેઠા કેવી રીતે કરશો ભેળસેળની પરખ FSSAI એ સામાન્ય જનતા માટે કેટલાક સરળ ઘરેલુ નુસખાઓ સૂચવ્યા છે... નિષ્ણાતોના મતે સ્વાસ્થ્ય પર થતી અસરો મેદાંતા હોસ્પિટલના ડૉ. સ્મૃતિ રંજન મિશ્રાના જણાવ્યા અનુસાર, ભેળસેળિયા પદાર્થો સ્વાસ્થ્ય માટે ઘાતક છે...
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:હાઇબ્રિડ ધુળેટીના ઝાંખા રંગ…
    Next Article
    લક્ષ્યવેધ:પોતાના માટે શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment