Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં HCમાં સુનાવણી:કેજરીવાલે હાઇકોર્ટે કરેલા 25 હજારનો દંડ સામે ડબલ જજની બેન્ચ સમક્ષ કરી હતી અપીલ

    7 hours ago

    PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂ. 25 હજારનો દંડ ફટકારાયો હતો. સિંગલ જજના ચુકાદા સામે કેજરીવાલ તરફથી કરવામાં આવેલી અરજી રદ કરાતા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. આ મામલે આજે સુનાવણી યોજાઈ રહી છે. 1 સપ્ટેમ્બરે કેજરીવાલ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરતા કહ્યું- કેજરીવાલે RTI કરીને PMની ડિગ્રી માગી નથી. કેજરીવાલને દંડ થઈ શકે નહીં તેમની વિરુદ્ધ ઓર્ડરમાં ટિપ્પણી થઈ શકે નહીં. આ મુદ્દે આજે (2 સપ્ટેમ્બરે) સોલિસિટર જનરલ તુષાર મહેતા વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર રહ્યા. રજૂઆત કરતા કહ્યું-કેજરીવાલને મેરિટ પર કેસ લડવા દેવામાં આવે. કેજરીવાલને દંડ રદ કરવાની વાત તો દૂર પણ આ અપીલ પર પણ તેને દંડ કરવો જોઈએ. આ કેસ હવે મેરિટ પર લડાઇ તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ટેન્શનમાંથી મુક્ત થવા સત્સંગમાં જોડાવાનો સાધુ પ્રેમવત્સલદાસજીનો સંદેશ:કુમકુમ મણિનગર મંદિરે શ્રાવણમાસમાં આપી આધ્યાત્મિક શાંતિની શીખ
    Next Article
    મોરબીના પેપર મિલ ઉદ્યોગને ‘પડ્યા પર પાટુ’:કોલસો અને વેસ્ટ પેપર મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ વધ્યો; એક્સપોર્ટ માર્કેટ ઠપ્પ; પ્રતિ કિલો પેપરની પડતર કિંમત ₹28 થી વધી ₹34 થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment