Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ માવાની વાત કરી:પ્યોર કાઠિયાવાડીમાં ધબધબાટી બોલાવી, રીલના ચક્કરમાં ઓવરબ્રિજ પરથી ઊંધે માથે પટકાયો યુવક, શૉકિંગ CCTV

    7 hours ago

    પીએમ મોદીએ GEN-Zની સામે નારાજ ફૂફાને યાદ કર્યા PM મોદી આજે ગુજરાતમાં. વડોદરામાં સ્ટેજ પર રેમ્પ વોક કરીને GEN-Zની સામે નારાજ ફૂફાને યાદ કર્યા...વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે જૂની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોઈલેટ ના બનાવી શકી, અમે ચીપથી શિપ સુધી બનાવી દીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PMનું કળશ અને ડમરુથી સ્વાગત કરાયું અહીંથી નીકળી પીએમ મોદી નવસારી પહોંચ્યા. PMનું કળશ અને ડમરુથી સ્વાગત કરાયું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 635 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ અમરેલી પોલીસે 635 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ કર્યો.. ઠગબાજોએ SD Pay એપ બનાવી,રોકાણ પર દૈનિક ઉંચા વળતરની લાલચ આપી ગુજરાતભરમાંથી 1.50 લાખ લોકોને ચૂનો ચોપડ્યો. અમરેલી પોલીસે 6ને દબોચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શેરબજારમાં રોકાણના નામે 5.88 કરોડની ઠગાઈ કરી સુરતના સચીનમાં શેરબજારમાં રોકાણના નામે ડુમસના વેપારી સાથે 5.88 કરોડની ઠગાઈ કરાઈ. નાનપુરામાં જમીન પાળા યોજનાના દસ્તાવેજના બહાને 12.50 લાખ પડાવ્યા,સચીન GIDCમાં 5 રૂપિયાની નોટોની રીલ બતાવી 3.27 લાખની ઓનલાઈન છેતરપિંડી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિક્ષા-ટેક્સીચાલકોની હડતાળનો બીજો દિવસ અમદાવાદમાં રિક્ષા-ટેક્સીચાલકોની સતત બીજા દિવસે હડતાળ..AMTSએ વધારાની બસો દોડાવી. મુસાફરોનું કહેવું છે કે કેટલાક રિક્ષા ચાલકો ભાડા ડબલ કરીને લૂંટ ચલાવી રહ્યા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિમ ઓવરબ્રિજ પરથી 40 ફૂટ નીચે પટકાયો યુવક બારડોલીમાં કિમ ઓવરબ્રિજ પરથી એક યુવક 40 ફૂટ નીચે પટકાયો.. રિલ બનાવવા માટે પિલર પરથી ફિલ્મી સ્ટાઈલમાં કૂદકો મારવા જતા બેલેન્સ બગડ્યું અને નીચે રિક્ષા પર પડ્યો..પોલીસે જરુરી સારવાર કરાવી, સૂચના આપી યુવકને જતો કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી બાળકની હત્યા કરી પંચમહાલના મોરવા હડફમાં પિતાએ 3 માસના બાળકને કૂવામાં ફેંકી દઈ હત્યા કરી. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી, બાળક પોતાનું છે કે નહીં તેની શંકા કરી બાળકની હત્યા કરી. જન્માષ્ટમીના દિવસે જ પતિએ ખૂની ખેલ ખેલ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે સંવર્ગોની ભરતી માટે 20 સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે સુરત મહાનગર પાલિકામાં એસેસમેન્ટ-રિકવરી ઓફિસર અને ડેપ્યુટી ઈજનેરની પરીક્ષાની તારીખ જાહેર. બે સંવર્ગોની સીધી ભરતીની લેખિત પરીક્ષા 20 સપ્ટેમ્બરે યોજાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ વર્ષની દ્વિતીની અનોખી સિધ્ધી સુરતની પાંચ વર્ષીય દ્વિતીની અનોખી સિધ્ધી.જરાતના તમામ RTO કોડ્સ માત્ર 1 મિનિટ 31 સેકન્ડમાં યાદ કર્યા અને 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'નો ખિતાબ મેળવ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેફામ સ્પીડે દોડતા ડમ્પરે પલટી મારી વંથલી -જૂનાગઢ હાઈવે પર બેફામ સ્પીડે દોડતું ડમ્પર પલટી ખાઈ ગયું. 15 ટન રેતીનો ઢગલો કાર પર પડ્યો. કાર પાસે ઉભેલા બે લોકોના માંડ માંડ જીવ બચ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદ પકડાયા:એક પાસેથી પિસ્તોલ મળી, PMO અધિકારી બનીને પહોંચ્યો હતો; નકલી ID કાર્ડ મળ્યું
    Next Article
    ભુજમાં કચ્છ કોંગ્રેસનો મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન:"ચા પર નહીં, ચીની પર ચર્ચા કરો" ના નારા સાથે PM મોદી પર પ્રહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment