Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળી PM સંસદમાં બોલ્યા- ભારતનો આભાર:કહ્યું- યોગ્ય સમયે પાડોશી દેશોએ મદદ પહોંચાડી; 7 દિવસમાં 1127 લોકોનાં મોત

    1 day ago

    નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પૂર રાહત અને બચાવ કાર્યોમાં મદદ કરવા બદલ સંસદમાં ભારત અને ચીનનો આભાર માન્યો. બુધવારે સંસદને સંબોધતા તેમણે કહ્યું કે બંને પાડોશી દેશોએ સમયસર રાહત સામગ્રી, ટેકનિકલ ટીમો અને તાત્કાલિક મદદ મોકલી. ભારતે રાહત સામગ્રીનો પાંચમો જથ્થો મોકલ્યો છે. ભારતીય ટીમો સુરંગોમાં સર્ચ ઓપરેશન અને મૃતદેહોની ઓળખમાં મદદ કરી રહી છે. જ્યારે, ચીને ગ્યિરોંગ બોર્ડર સુધી જતો હાઈવે ખોલી દીધો છે, જેનાથી રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી રહી છે. પૂરમાં અત્યાર સુધીમાં 1127 લોકોનાં મોત થયા છે અને 4800 થી વધુ લોકો ગુમ છે. ઘણા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સના કર્મચારીઓ પણ ગુમ છે. એવી આશંકા છે કે કેટલાક લોકો હજુ પણ સુરંગોમાં ફસાયેલા હોઈ શકે છે. નેપાળ વિનાશની 4 તસવીરો… પળેપળની અપડેટ્સ માટે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    વ્યસ્ત શેડ્યૂલથી WTC ફાઇનલનો માર્ગ મુશ્કેલ:ઈરાની કપ અને ઈન્ડિયા-A મેચથી તૈયારીઓ માટે પડકાર; ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલાં ઓછો સમય
    Next Article
    રામમંદિરના પહેલા CEO બન્યા પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા:ઓપરેશન સિંદૂરમાં પશ્ચિમી વાયુ કમાનને લીડ કરી હતી; 3 નવા ટ્રસ્ટીઓની પણ જાહેરાત કરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment