Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીની પ્રેરણાથી મહિલાઓ મધની ખેતી તરફ વળી:સુરેન્દ્રનગરમાં 50થી 60 બહેનોને રોજગારી મળી, આત્મનિર્ભર બની

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતા અને સ્વરોજગારના સંદેશથી પ્રેરાઈને સુરેન્દ્રનગરની મહિલાઓ મધની ખેતી તરફ વળી છે. આનાથી તેમને આવકનું નવું સાધન મળ્યું છે. ગાયત્રી સખી મંડળના ચેતનાબેન પુરોહિતના માર્ગદર્શન હેઠળ 50થી 60 બહેનો મધમાખી પાલન સાથે જોડાઈને રોજગારી મેળવી રહી છે. સરકારના સહયોગથી તેઓ આર્થિક રીતે પરિવારને મદદ કરી રહી છે. સુરેન્દ્રનગરના મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં પણ આ મહિલાઓએ પોતાના ઉત્પાદનોના સ્ટોલ લગાવ્યા હતા. અહીં મધ સહિત વિવિધ ઘરગથ્થુ અને હસ્તકલાની વસ્તુઓનું વેચાણ થયું હતું. મધની ખેતી સાથે જોડાયેલી મહિલાઓનું કહેવું છે કે યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને બજારની સુવિધા મળે તો વધુ મહિલાઓ આ ક્ષેત્રમાં જોડાઈ શકે છે. આ પ્રવૃત્તિ રોજગાર સર્જનનું ઉદાહરણ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    બિહારના 6 જિલ્લાઓના 255 ગામોમાં પૂર:યુપીમાં 15 નદીઓ ખતરાના નિશાનથી ઉપર; રાજસ્થાનમાં તાપમાન 40°Cને પાર
    Next Article
    મસ્કની પાર્ટનર શિવોન ઝિલિસે બ્રેકઅપની પુષ્ટિ કરી:કહ્યું- એક અઠવાડિયામાં પ્રેમથી અલગ થવા સુધી પહોંચી વાત; બંનેને 4 બાળકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment