Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયંકા-મમતા સહિત વિપક્ષી નેતાઓ સંસદ પહોંચ્યા, રાષ્ટ્રપતિને મળશે:જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરશે; PM હાઉસ સુધી કૂચ કરી શકે છે

    16 hours ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ વિપક્ષના વિરોધ પ્રદર્શનનો શુક્રવારે ચોથો દિવસ છે. INDIA બ્લોકના સાંસદો શુક્રવારે સાંજે સંસદ પહોંચ્યા. વિપક્ષી સાંસદોની સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બેઠક યોજાશે. INDIA બ્લોકના નેતાઓ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે. આ પછી વિપક્ષી સાંસદો ગૃહમંત્રી, પીએમ આવાસ, સેવા તીર્થ અથવા ઉપરાષ્ટ્રપતિ આવાસ તરફ કૂચ કરી શકે છે. તેઓ SIRમાં ગેરરીતિઓ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરશે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરશે. સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે જ્ઞાનેશ કુમારના સરકારી આવાસ અને ચૂંટણી પંચની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. બીજી તરફ, દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન થયેલા ઘર્ષણોને લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ અત્યાર સુધીમાં 4 FIR નોંધાઈ ચૂકી છે. વિપક્ષના વિરોધ પ્રદર્શનની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    AAP Press Conference LIVE : केजरीवाल का बड़ा खुलासा, प्रेस कॉन्फ्रेंस में कही अहम बातें | live
    Next Article
    બે મહિને બનેલો કિર્તીદાનના ગરબાના ડોમનો એક ભાગ બેસી ગયો:નવરાત્રિ આયોજનનું શિડ્યુલ ખોરવાઈ શકે, બે શ્રમિકને સામાન્ય ઇજા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment