Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે:રિજિજુએ આ અંગે રાહુલ-પ્રિયંકા સાથે બેઠક કરી; સંસદની બહાર વિપક્ષનું વિરોધ પ્રદર્શન

    2 days ago

    સરકાર સીમાંકન બિલને લઈને 16 થી 18 ઓગસ્ટ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ બુધવારે સંસદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે લગભગ 50 મિનિટ બેઠક કરી અને કોંગ્રેસનો પક્ષ જાણ્યો. આ પહેલાં વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરતા ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી માર્ચ કાઢી. વિપક્ષી સાંસદો 20 જુલાઈએ જંતર-મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રામ મંદિર દાન ચોરીને લઈને સરકારને ઘેરી રહ્યા છે. તેમની માગ છે કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને જવાબ આપે. આ અંગે વિપક્ષી સાંસદો લોકસભા-રાજ્યસભામાં હોબાળો કરી રહ્યા છે. સંસદ પરિસરમાં વિરોધની તસવીરો… સંસદ સંબંધિત અપડેટ્સ વાંચવા માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    दिल्ली के बाद अब बिजनौर में किसानों का धरना, ट्रैक्टर लेकर पहुंचे कलेक्ट्रेट
    Next Article
    ભાગો...ભાગો સાપ આવ્યો:બૂમાબૂમ થતા ભાજપના નેતાએ ઠેકડો માર્યો, ઈટાલિયાએ PM મોદીના ચાળા પાડ્યા, ગોપાલભાઈનું ચાર અક્ષરનું નવું નામ ટ્રેન્ડમાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment