Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા તાલુકા PI એ.વાય. પટેલની ટ્રાફિક PI તરીકે બદલી:પોલીસ સ્ટેશનમાં ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો, અધિકારીઓ-કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી

    6 hours ago

    ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલની ટ્રાફિક PI તરીકે બદલી થઈ છે. તેમની વિદાય માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ અને કર્મચારીઓએ PI એ.વાય. પટેલનું ફૂલોથી સ્વાગત કરી તેમને વિદાય આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ PI એ.વાય. પટેલ સાથેના ફરજના અનુભવો યાદ કર્યા હતા. તેમણે PI પટેલને નવી જવાબદારી અને ટ્રાફિક PI તરીકેના નવા કાર્યકાળમાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    લેભાગૂ વિઝા એજન્ટની કરતૂત:કલોલના યુવકને કેનેડા-ન્યુઝીલેન્ડના વર્ક પરમીટના નામે જાળમાં ફસાવી 30.18 લાખ પડાવ્યા, એમ્બેસીમાંથી લેટર આવતા ભાંડો ફૂટ્યો
    Next Article
    “સેવા મેરા યોગદાન” અંતર્ગત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ:કુલ 274 સહાયક સાધનો અને આર્થિક સહાયનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment