Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરો, ડ્રાઇવર, કંડક્ટરોને ORS અપાયું‎:ગરમીને લઈને પોરબંદરનાં એસટી ડેપોમાં ORS પેકેટનું વિતરણ

    2 days ago

    પોરબંદરના એસ.ટી.ડેપો દ્વારા ગરમીને લઈને એસ.ટી. ડેપોમાં ORS પેકેટ નું વિતરણ કરાયું હતું.ડેપો ખાતે મુસાફરો તેમજ ડ્રાઇવર કંડક્ટરોને ORS પેકેટનું વિતરણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલની ભીષણ ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાને લઇ પોરબંદર ડેપોના ડ્રાઇવર કંડક્ટરોને ડેપો મેનેજર દ્વારા ORS પેકેટ નું વિતરણ અને આ પરિસ્થિતિ માં તબિયત જાળવી ને ફરજો બજાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ તકે પોરબંદર એસ.ટી. વિભાગના ડેપો મેનેજર પી.બી. મકવાણા અને ટી. આઇ. એચ. આર. ઓડેદરા દ્વારા મુસાફરો અને કર્મચારીઓ ને મુસાફરી દરમ્યાન હીટવેવ ની પરિસ્થિતિ થી બચી ને મુસાફરી કરવા તેમજ કર્મચારીઓ ને પોતાની ફરજો બજાવવા અંગે માહિતી આપતા જણાવાયુ હતુ કેબસ ડ્રાઇવર અને કંડક્ટરો એ પોતાની તબિયત સાચવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમની જવાબદારી મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલી હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ:પત્ની સાથે ઝગડો થતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર હેઠળ ખસેડાયો
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:આખરે પોરબંદરની હોસ્પિટલમાં ઓર્થોસ્કોપી સ્પેશિયાલીસ્ટ ડોકટરની સેવા ઉપલબ્ધ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment