Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા હાઇસ્કુલ ONGC માં ત્રણ દિવસથી ખેલ મહાકુંભ:દક્ષિણ ઝોન બી ની ખોખો, રસ્સા ખેંચ સહિતની રમતો સફળતાપૂર્વક યોજાઈ

    11 hours ago

    વડોદરાની બરોડા હાઇસ્કુલ ONGC ખાતે ખેલ મહાકુંભ 2026 દક્ષિણ ઝોન બી ની રમતોનું ત્રણ દિવસથી આયોજન કરાયું હતું. જેમાં ખોખો અને રસ્સા ખેંચ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ મહાકુંભમાં વોર્ડ નંબર 17 અને 19 દક્ષિણ ઝોન બી ની શાળાઓએ ભાગ લીધો હતો. વોલીબોલ, કબડ્ડી, ચેસ, યોગાસન, રસ્સાખેંચ અને ખોખો જેવી રમતો રમાઈ હતી. કુલ 45 થી 50 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર હિરેન સુખડિયા અને સન્ની પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બરોડા હાઇસ્કુલ ONGC ના આચાર્ય જે.પી. જોશીએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ખેલ મહાકુંભ 2026 ના દક્ષિણ ઝોન બી નું આયોજન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર દિનેશ કદમ અને સિનિયર કોચ વિસ્મય સરના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક નરેન્દ્ર ગોસાઈ દ્વારા કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના નીરના વધામણાં કર્યાં:સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલોછલ; પાણી કરકસરથી વાપરવા CMની અપીલ
    Next Article
    પાણીના 15 ફૂટ ઉંચા ફુવારા ઉડયા !:રાજકોટનાં રંગોલી પાર્ક પાસે પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું, મનપાએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment