Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિવજીને ભાંગ-ગાંજો ચઢાવી શકાય?:હરતા-ફરતા 'ॐ નમઃ શિવાય'નો જાપ કરાય? ગંગાજળ ન હોય તો બોટલના પાણીથી અભિષેક થાય? જાણો જવાબ

    14 hours ago

    શ્રાવણમાં શિવ પૂજા દરમિયાન રોજિંદા જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો મનમાં આવે છે. શિવજીને ભાંગ અને ગાંજો ચઢાવવો યોગ્ય છે કે આ માત્ર પરંપરા છે? સ્નાન કરતી વખતે, જીમ કરતી વખતે કે ગાડી ચલાવતી વખતે 'નમઃ શિવાય'નો જાપ કરી શકાય છે? ગંગાજળ ન હોય તો શું બોટલબંધ પાણીથી શિવલિંગનો અભિષેક કરવો યોગ્ય છે? આ પ્રશ્નોના જવાબ શિવ મહાપુરાણની ત્રણ કથાઓમાં મળે છે. પહેલી કથામાં નારદજીને બ્રહ્માએ જણાવ્યું કે, શિવજીને કઈ-કઈ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. બીજી કથામાં ભગવાન શિવ પોતે દેવી પાર્વતીને જણાવે છે કે, કામ કરતી વખતે કે ચાલતી વખતે મંત્ર જાપનો શું નિયમ છે. ત્રીજી કથા ગૃહપતિની છે, જે ગંગાજળને પણ કપડાંથી ગાળીને શિવલિંગનો અભિષેક કરતા હતા.
    Click here to Read More
    Previous Article
    તંદુરસ્ત રહેવું છે? તો ચાઈનીઝ કસરત 'તાઈ-ચી' અપનાવો:યોગ, મેડિટેશન અને માર્શલ આર્ટનો ત્રિવેણી સંગમ; જાણો તેના 10 હેલ્થ બેનિફિટ્સ, કોણે ન કરવું
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઓપરેશન સિંદૂરમાં તબાહ આતંકી કેમ્પ ફરી તૈયાર; રાજસ્થાનમાં CJP કાર્યકર્તા પર હુમલો; ઈમરાન માટે 21 પૂર્વ કેપ્ટનોનો પત્ર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment