Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારનો વિરોધ:શુભમ ઠાકર સહિત NSUI કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યાં

    1 day ago

    અમદાવાદમાં આજે 10 સપ્ટેમ્બરે ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર જ્યારે AMAના કાર્યક્રમ પતાવીને જઈ રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે. NSUIના કાર્યકર શુભમ ઠાકર અને જયસિંહ ઠાકોરે AMA બહાર કાળા વાવટા ફરકાવી સુત્રોચાર સાથે વિરોધ કર્યો છે. શુભમ ઠાકર ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો સગો ભત્રીજો છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે ગુરુવારે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. સવારે 9:30 એ દિલ્હીના IGI એરપોર્ટથી ફ્લાઇટ નંબર AI-423 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર 11:45 એ પહોંચ્યા હતા. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એરપોર્ટ ખાતે પ્રેસમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરતી ઉપર આવી ગર્વ થયો છે. મહાત્મા ગાંધી સરદાર પટેલની જન્મ અને કર્મ ભૂમિ છે. આજે અને કાલે વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સાથે સાવંદ કરીશું. આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    GFF 2026: RBI Governor Announces United Fintech Forum As Second SRO For Fintech Sector
    Next Article
    ખીમીયાણામાં 1000 વર્ષ જૂનું દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ:શ્રાવણમાં સવા લાખ પાર્થિવ શિવલિંગની પૂજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment