Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'થાય એટલા ભડાકા કરી લેજો':મેવાણીનું પોલીસને અલ્ટિમેટમ, ફાયર NOC વગર યોજાયા જીગરદાનના ગરબા, ગુજ્જુ લવગુરુ માટે ખજૂરભાઈની ભાવુક અપીલ

    9 hours ago

    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે રેલી સુરતમાં CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી.કલેક્ટર કચેરીએ પહોંચે એ પહેલા જ પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નીરજા ગુપ્તાનું વધુ એક કારસ્તાન ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પુસ્તકને ખરીદવા ઓર્ડર આપ્યો.8 વિદ્યાર્થીઓ માટે 1 હજાર પુસ્તક ખરીદ્યા અને યુનિ.ની તિજોરીમાંથી 4 લાખ 14 હજાર રુ. ચૂકવ્યા.. રજિસ્ટ્રાર પિયુષ પટેલે બિલ પાસ કરવા મંજૂરી આપી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફાયર NOC વગર યોજાઈ ગયા જીગરદાનના ગરબા સાચી નવરાત્રીમાં પહેલા નોરતે ફાયર એનઓસી વગર જ ગરબા યોજાઈ ગયા. નિયમ મુજબ સેફ્ટી ન હોવાથી ફાયરે એનઓસી ન આપી, પોલીસ વિભાગની પણ મંજૂરી નહોતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકમાં જિગ્નેશ મેવાણી સામે 2 FIR 24 કલાકમાં જિગ્નેશ મેવાણી સામે ગાંધીનગરમાં 2 FIR..પોલીસ સ્ટેશનમાં હોબાળો, ફરજ રૂકાવટ-આચારસંહિતા ભંગનો ગુનો નોંધાયો.કહ્યું, દરેક ફરિયાદ મારા માટે મેડલ, થાય તેટલા ભડાકા કરી લેજો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિચનમાં CCTV મુદ્દે હોટલ-રેસ્ટોરન્ટને અલ્ટીમેટમ સુરત મનપાએ હોટલ રેસ્ટોરન્ટને 7 દિવસનું લાસ્ટ અલ્ટીમેટમ આપ્યું.. જો કિચનમાં સીસીટીવી નહીં હોય તો નોટિસ આપ્યા બાદ લાઈસન્સ રદ્દ કરી દેવાશે.. 12 દિવસમાં 1500માંથી માત્ર 10% હોટેલમાં લાઈવ સ્ટ્રીમિંગ થયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય સરકારની વાહન ખરીદ નીતિમાં મોટો ફેરફાર ગુજરાત સરકારની વાહન ખરીદી નીતિમાં મોટો ફેરફાર.. હવે ફીલ્ડ ડ્યૂટી માટે EV અને ઑફ-રોડ કામગીરી માટે 4WD વાહનો ખરીદી શકાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરનો હત્યારો વંશજ પકડાયો ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરનો હત્યારો વંશજ દબોચાયો..MPના જમીન વિવાદમાં ગોળીબાર કરીને 6 લોકોને પતાવી દીધા હતા..3 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી પક્ડયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂલસ્પીડમાં આવતી કારે રિક્ષાને ઉડાવી રાજકોટના કાલાવડ રોડ પર માતેલા સાંઢની જેમ આવતી કારે રિક્ષા ઉડાવી..પાણીનો જગ ખભે મુક્યો ને સહેજમાં બચ્યો..ફોનમાં વાત કરનારને અડફેટે લેતા પગમાં ફ્રેક્ચર થયું... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખજૂરભાઈએ નિભાવ્યું પોતાનું વચન ખજૂરભાઈએ ગુજ્જુ લવગુરુના પરિવાર માટે નવા મકાનનું કામ શરૂ કર્યું..લોકોને શ્રમદાન માટે અપીલ કરી.. એટલું જ નહીં તેમણે બનાસકાંઠાના નિરાધારો માટે પણ મકાન બનાવી આપવાની વાત કહી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં દેખાયો દુર્લભ રેતિયો સાપ કચ્છના કાળા ડુંગરમાં દુર્લભ રેતિયો સાપ જોવા મળ્યો..ગુજરાતમાં રેતિયા સાપની હાજરીનો સંભવતઃ બીજો કે ત્રીજો રેકોર્ડ નોંધાયો. રજવાડી સાપે પણ દેખા દીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    વિપક્ષની પહેલી વખત સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:રાહુલ-પ્રિયંકા ખુલ્લી ગાડીમાં સવાર, તેજસ્વી-અખિલેશ સાથે; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી
    Next Article
    જુના કુંભારવાડામાં સિક્યુરિટીગાર્ડ-તેની પત્ની પર જીવલેણ હુમલો:એક વર્ષ પહેલાં કરેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી છરીના ઘા માર્યાં, પત્ની ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી અમદાવાદ રીફર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment