Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષની પહેલી વખત સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:રાહુલ-પ્રિયંકા ખુલ્લી ગાડીમાં સવાર, તેજસ્વી-અખિલેશ સાથે; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી

    19 hours ago

    SIRમાં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત 11 વિપક્ષી નેતાઓ અરજદારો છે. તેમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ પહેલાં વિપક્ષના નેતાઓએ બારાખંભાથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી હતી. લગભગ એક કિમી લાંબા આ માર્ચમાં વિપક્ષના નેતાઓ બસમાં, પગપાળા અને વાહનોમાં સવાર થયા હતા. આ માર્ચમાં કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. માર્ચ પહેલાં રાહુલ ગાંધીએ 40 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષનો માર્ચ શિવજીની જાન જેવો છે, તેમાં કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. રવિવારે વિપક્ષી સાંસદોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને પત્ર લખ્યો હતો અને આવેદનપત્ર સોંપવા માટે સમય માંગ્યો હતો. પરંતુ CJIએ મળવાનો ઇનકાર કર્યો હતો અને અરજી દાખલ કરવા કહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભારતીય કેપ્ટન અય્યરે જીતનો શ્રેય બોલરોને આપ્યો:કહ્યું- અમારી યોજનાઓ સ્પષ્ટ હતી, અભિષેક અને પ્રિન્સની ઇનિંગ્સ પણ મહત્વપૂર્ણ રહી
    Next Article
    'થાય એટલા ભડાકા કરી લેજો':મેવાણીનું પોલીસને અલ્ટિમેટમ, ફાયર NOC વગર યોજાયા જીગરદાનના ગરબા, ગુજ્જુ લવગુરુ માટે ખજૂરભાઈની ભાવુક અપીલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment