Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં સામાન્ય વરસાદથી NH-27 પર પાણી ભરાયા:પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર થ્રિ એલિવેટેડ બ્રિજ નજીક વાહનચાલકોને હાલાકી, વાહનોની અવરજવર ધીમી પડી

    15 hours ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સામાન્ય વરસાદને કારણે નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા. પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર થ્રિ એલિવેટેડ બ્રિજ નજીક આ સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાને લીધે વાહનોની અવરજવર ધીમી પડી હતી. સામાન્ય વરસાદમાં જ હાઇવે પર પાણી ભરાઈ જવાથી ડ્રેનેજ વ્યવસ્થા અને નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાને કારણે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    7 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:દાહોદ SOGએ ગાંધીનગર સહિત 9 ગુનાના વોન્ટેડને ગરબાડાથી પકડ્યો
    Next Article
    દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા 5153 રોપાઓનું વિતરણ:ઓનલાઇન રજિસ્ટ્રેશનથી 3 કલાકમાં વિતરણ, પર્યાવરણ પ્રેમીઓએ નવતર કીર્તિમાન સ્થાપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment