Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીજીમાં પ્રથમવાર NEP લાગુ, ફીમાં રૂ.1 હજારનો ઘટાડો:કચ્છ યુનિવર્સિટીના યુજી અને પીજીના એક્સ્ટર્નલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ

    15 hours ago

    કચ્છ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બી.એ., બી.કોમ., એમ.એ. અને એમ.કોમ.ના એક્સ્ટર્નલ (બાહ્ય) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની સત્તાવાર જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે યુનિવર્સિટી દ્વારા ગત વર્ષની તુલનામાં આ વર્ષે ફીમાં રૂ. 1 હજારનો ઘટાડો કરાયો છે. આ ઉપરાંત, અંડર ગ્રેજ્યુએટ (UG) માં ગત વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) લાગુ થયા બાદ આ વર્ષથી પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કક્ષાએ પણ પ્રથમ વખત NEP લાગુ કરવામાં આવશે. ગયા વર્ષથી શરૂ કરાયેલા આ એક્સ્ટર્નલ કોર્સમાં ગત વર્ષે B.A. માં 79, B.Comમાં 27, M.A. માં 151 અને M.Com. માં 85 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો.આ સિવાય યુનિવર્સિટીના 9 એક્સ્ટેનશન સેન્ટરમાં ચાલુ વર્ષે 1 હજાર જેટલા પ્રવેશ થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓને સૂચનાઓ વાંચીને ફોર્મ ભરવા કુલસચિવ દ્વારા જણાવાયું છે. ફોર્મ ભરવા અને જમા કરાવવાની પ્રક્રિયા પ્રવેશ માટેની મહત્વની તારીખો નવા માળખા મુજબ પ્રવેશ ફીની વિગત
    Click here to Read More
    Previous Article
    ભુજમાં બની શકાશે વેટરનરી ડોક્ટર, કોલેજમાં પ્રવેશ શરૂ:7 સપ્ટેમ્બર સુધી કામધેનુ યુનિવર્સિટીની સાઇટ પર ભરી શકાશે ફોર્મ, દીકરીઓ માટે ફીમાં 50 ટકા રાહત
    Next Article
    પશુપાલકોને એકસાથે પંદર દિવસનો ઘાસચારો આપવા માટે વ્યવસ્થા કરાઈ‎:દ્વારકામાં પશુપાલકો માટે ઘાસચારા વિતરણ, પશુદીઠ રોજ 4 કિલો ઘાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment