Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં NEET પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:4 કેન્દ્રો પર 1083 વિદ્યાર્થીઓ હાજર, 219 ગેરહાજર રહ્યા

    12 hours ago

    અરવલ્લી જિલ્લામાં NEET ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી ઉચ્ચ અભ્યાસ માટે લેવાતી આ પરીક્ષા જિલ્લાના ચાર કેન્દ્રો પર યોજાઈ હતી. જિલ્લામાં કુલ 1302 વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી 1083 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા, જ્યારે 219 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા માટેના તમામ ચાર કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પહેલા એકવાર રદ થયા બાદ આજે આ પરીક્ષા નિર્વિઘ્ને સંપન્ન થઈ. અરવલ્લી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને 150 થી વધુ કર્મચારીઓનો સ્ટાફ પરીક્ષા વ્યવસ્થા માટે ખડેપગે હાજર રહ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પાર પડી.
    Click here to Read More
    Previous Article
    મોરબી ST ડેપોમાં 145 કર્મચારીઓની આરોગ્ય તપાસ:ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ડિજિટલ એક્સ-રેથી સ્ક્રીનિંગ કરાયું
    Next Article
    સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર 500થી વધુ લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment