Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં NEET પરીક્ષા કેન્દ્રોની મુલાકાત:કલેક્ટર, પોલીસવડાએ પારદર્શક આયોજન માટે વ્યવસ્થા સમીક્ષા કરી

    1 day ago

    સુરેન્દ્રનગરમાં NEET-2026 પરીક્ષાના સુચારુ અને પારદર્શક આયોજન માટે નોડલ અધિકારીઓ અને પોલીસ અધિક્ષકે વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, અધિકારીઓએ કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વ્યવસ્થાઓ, સુરક્ષા આયોજન અને જરૂરી સુવિધાઓની સમીક્ષા કરી હતી. પરીક્ષાના સફળ આયોજન માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ સમીક્ષામાં જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ, એએસપી વેદીકા બિહાની અને મામલતદાર મેહુલ ભરવાડ સહિતના અધિકારીઓ જોડાયા હતા. તેમણે સુરેન્દ્રનગરના 60 ફૂટ રોડ પર આવેલી કે.પી. પટેલ બોયઝ હાઈસ્કૂલ સહિતના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રદેશ નેતાઓ વલસાડ પ્રવાસે પહોંચ્યા:વાપી રેલવે સ્ટેશને કાર્યકર્તાઓએ પ્રદેશપ્રમુખનું ભવ્ય સ્વાગત કર્યું
    Next Article
    નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પાણી પુરવઠા સંપની મુલાકાત લીધી:સુરેન્દ્રનગરના ફુલગ્રામ ખાતે ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment