Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસનો વિરોધ:નહેરુબ્રિજથી સરદારબાગ સુધી રેલી, ‘છાત્રો કી ગુંજ’ અંતર્ગત ધરણા કરશે, પોલીસ કાફલો ખડકી દેવાયો

    1 week ago

    NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ અને અમદાવાદ શહેર કોંગ્રેસ આજે (3 ઓગસ્ટ) વિરોધ પ્રદર્શન કરશે. નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજવામાં આવશે, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે. ‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી બાદ સરદારબાગ ખાતે ધરણા કરશે. કોંગ્રેસના વિરોધને લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. બે JCP, ત્રણ પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પતંગ હોટેલ પાસે ખડકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા જ્યારે રાજીવ ગાંધી ભવનથી રેલી યોજવામાં આવી હતી, ત્યારે તમામ કાર્યકર્તાઓની રોડ પરથી જ અટકાયત કરી દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં GTPL ચેનલની ઓફિસ બહારથી 40 હજારનું બાઇક ચોરાયું:બાઇકને લોક કરીને પાર્ક કર્યું ને તસ્કર ઉઠાવી ગયો, ફરિયાદ નોંધાઈ
    Next Article
    હાથમતી ઓવરબ્રિજ પર પાણી ભરાવાની સમસ્યાનો અંત:હિંમતનગર બાયપાસ રોડ પર નવી વ્યવસ્થાથી વાહનચાલકોને રાહત, 7 તાલુકામાં વરસાદ, ગુહાઈ જળાશયમાં પાણીની આવક ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment