Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરના ટાંકી ગામે કોઝ-વેમાં સ્કૂલવાનચાલક ગરકાવ:વિદ્યાર્થિનીને ઘરેથી લેવા જતો હતો, પાણીના તેજ પ્રવાહમાં કોઝવેમાં ડૂબ્યો, NDRFની ટીમે શોધખોળ આદરી, મામલતદાર દોડી ગયા

    14 hours ago

    વલસાડ જિલ્લામાં મંગળવારે સવારથી ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે, અને ધરમપુર તાલુકાના ટાંકી ગામે એક સ્કૂલવાનચાલક કોઝવેના પાણીમાં તણાઈ જવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટાંકી ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એક સ્કૂલવાન ચાલક ઈકો કાર મૂકીને વિદ્યાથિનીને લેવા જતો હતો. તે કોઝવે ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમને બચાવ અને શોધખોળ માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સતાધાર બ્રિજ પર મંજૂરી વગર શૂટિંગ થતા ફરિયાદ:ગુજરાતી ફિલ્મની પ્રોડક્શન કંપની સામે કાર્યવાહી, વીડિયોમાં દેખાતા તમામ લોકો સામે એક્શન લેવાશે
    Next Article
    પાટણ બેંક ચૂંટણી, મતગણતરી હોબાળા બાદ ફરી શરૂ:પ્રગતિશીલ, પરિવર્તન પેનલ સહિત 35 ઉમેદવારનું ભવિષ્ય નક્કી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment