Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    M.P. શાહ કોલેજ 25 આદર્શ કોલેજોમાં પસંદગી પામી:સત્રારંભ બેઠકમાં વિદ્યાર્થીલક્ષી અભિગમ જાળવવા માર્ગદર્શન અપાયું

    21 hours ago

    સુરેન્દ્રનગરની શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ૧૫ જૂનના રોજ સત્રારંભ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક આચાર્ય ડો. અમિતકુમાર મિશ્રાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આચાર્યએ જણાવ્યું કે, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી અને KCG દ્વારા રાજ્યની ૨૫ આધુનિક અને આદર્શ કોલેજોમાં એમ.પી. શાહ કોલેજની પસંદગી કરવામાં આવી છે. તેમણે તાજેતરમાં થયેલા મહેકમ ફેરફારો અંગે પણ માહિતી આપી હતી. ડો. મિશ્રાએ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને નવા સત્ર માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે તમામ વ્યાખ્યાનો અને શૈક્ષણિક કાર્ય નિયત સમયે થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આચાર્યએ વિદ્યાર્થીલક્ષી અભિગમ જાળવી રાખવા માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળી રહે.
    Click here to Read More
    Previous Article
    અપહરણકર્તાઓ પોલીસ પર તુટી પડ્યા:પ્રેમસંબંધની આશંકાએ યુવકના પિતાનું અપહરણ કર્યું, ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા ગયેલી ટીમ પર પથ્થર-લાકડા વડે હુમલો, PSI સહિત 3 પોલીસકર્મી ઘાયલ
    Next Article
    સુરસાગર ડેરીમાં એકાઉન્ટ તાલીમ વર્ગ સંપન્ન:સુપરવાઇઝર અને અધિકારીઓને હિસાબી પ્રક્રિયાનું માર્ગદર્શન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment