Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MG ફાર્મ જોધપુર ખાતે RSS દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ:50 ગણવેશધારી સ્વયંસેવકો અને 150થી વધુ નાગરિકો શસ્ત્રપૂજનમાં જોડાયા

    1 week ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જોધપુર નગરની શિવરંજની વસ્તીમાં વિજયાદશમી ઉત્સવ ઉજવાયો. વસ્તી એટલે ભૌગોલિક રીતે સંઘનું સૌથી નાનું એકમ. ૧૧ ઓક્ટોબરે M G ફાર્મ, જોધપુર ખાતે RSSનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં સંઘના 50 સ્વયંસેવકો સાથે સાથે સમાજના 150થી વધુ નાગરિક ભાઈ-બહેનો જોડાયા. કાર્યક્રમમાં ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો દ્વારા વિવિધ શારીરિક કાર્યક્રમોનું નિદર્શન થયું હતુ. કાર્યક્રમના અતિથીવિશેષ કૈલાશભાઈ કાબરા ( K K જ્વેલ – સંસ્થાપક ) હતા. મુખ્ય વક્તા RSS પ્રચારક તથા પશ્ચિમ ક્ષેત્ર સહ સંપર્ક પ્રમુખ વિજયજી દેવાંગને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શસ્ત્રકુટીરમાં શસ્ત્રોનું પૂજન કર્યું અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનારા કેપ્ટન સ્મિત મચ્છરને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં મોપેડ સ્કૂલ બસ સાથે ટકરાયું:એગ્રીકલ્ચર યુનિવર્સિટીની 22 વર્ષીય વિદ્યાર્થિની રિયા પ્રજાપતિનું મોત, એક ઇજાગ્રસ્ત
    Next Article
    ઉમરગામના કરજગામમાં કફ સિરપ જથ્થા સાથે એક ઝડપાયો:સરીગામ પોલીસે દરોડો પાડી કોડેઇન ધરાવતી 62 બોટલો જપ્ત કરી; અન્ય 3 વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment