Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરી છૂટતા MBA કરતો યુવક ચોર બન્યો:' નવા ઝભ્ભા પહેરીને નીકળી ન પડતા' -ગાંધીનગર મનપાના ઉમેદવારોને સંઘવીની ટકોર, જાહેર રોડ પર શાકભાજી-ફ્રુટ નહી વેચી શકાય

    1 day ago

    શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે..નવરાત્રી પહેલા જ થઈ શકે છે નવાજૂની.. અમિત ચાવડાએ કહ્યું કે હાઈકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવ્યું અમદાવાદમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવ્યું. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જ્ઞાનેશ કુમારનું માસ્ક પહેર્યું અને કાર્યકર્તાઓએ ટપલી દાવ કર્યો. એસઆઈઆરમાં 13 કરોડ મતદારોના નામ કપાતા વિરોધ કરવામાં આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અરવિંદ કેજરીવાલની અપીલને હાઈકોર્ટે ફગાવી અરવિંદ કેજરીવાલની અપીલને હાઈકોર્ટે ફગાવી..PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં સિંગલ જજના ચુકાદાને ડબલ જજની બેસ સામે પડકાર્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર્યકર્તા સંકલન બેઠકમાં હર્ષ સંઘવીની ટકોર ગાંધીનગરમાં કાર્યકર્તા સંકલન બેઠકમાં હર્ષ સંઘવીની મનપાના ઉમેદવારોને ટકોર..કહ્યું 'નવા ઝભ્ભા પહેરીને નીકળી ન પડતા, જમીની સ્તરે રહેજો.પ્રચાર માટે અમદાવાદના ધારાસભ્યોને વિશેષ જવાબદારી સોંપાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 1 ઓક્ટોબરથી 31 જિલ્લામાં ESICનો વિસ્તાર 1 ઓક્ટોબરથી ગુજરાતના તમામ 31 જિલ્લામાં ESICનો વિસ્તાર..1.20 કરોડ લોકોને મળશે આરોગ્ય સુરક્ષા..8થી 10 લાખ નવા શ્રમિકો જોડાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારી કોલેજના પ્રિન્સિપાલને ડિસમિસ કરાયા રાજકોટની સરકારી ધર્મેન્દ્રસિંહ કોલેજના પ્રિન્સિપાલ ડિસમિસ..પરેશ રાવલ ભુજ કોલેજમાં 50 લાખની ગ્રાન્ટમાંથી 25 લાખ ખાઈ ગયા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ અમદાવાદમાં જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ..આજથી લારી-સામાન જપ્તની સાથે દંડ થશે...માત્ર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટમાં જ વેચાણ કરવાનું રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ વર્ષની બાળકી પર કૌટુંબિક કાકાનું દુષ્કર્મ રાજકોટના શાપર વેરાવળમાં પાંચ વર્ષની બાળકી પર તેના કૌટુંબિક કાકાએ દુષ્કર્મ કર્યું. મુળ બિહારનો શ્રમિક પરિવાર મજૂરી કામ માટે ગયો હતો ત્યારે બિસ્કિટની લાલચ આપી કાકાએ હવસનો શિકાર બનાવી. આરોપીની ધરપકડ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો MBA કરતો યુવક નોકરી છૂટતાં ચોર બન્યો અમદાવાદના સોલામાં એમબીએ કરતો યુવક ચોર બન્યો. માથાના મુંડનના આધારે તેની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી. 60 હજારના પગારની આઈટીની નોકરી છૂટી જતા બ્લિન્કિટમાં જોબ શરૂ કરી પણ પગાર પૂરો ન પડતા ચોરીના રવાડે ચડ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાંથી ચોમાસાની વિદાય શરુ 10% વરસાદની ઘટ વચ્ચે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ.. તો સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ.. ભાવનગર 35.2°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- છેલ્લી અનેક ચૂંટણીઓમાં ફિક્સિંગ થયું:મુખ્ય ચૂંટણી કમિશનરે સમજુતી કરી; કોંગ્રેસની ચૂંટણી પંચ-સરકાર વિરુદ્ધની રણનીતિ અંગે બેઠક
    Next Article
    કતારગામમાં ઝેરી કેમિકલ ઓકતા 274 તપેલા ડાઈંગ સામે તંત્ર લાચાર:રિપોર્ટ તૈયાર છતાં કાર્યવાહીના નામે ‘કુલડીમાં ગોળ ભાંગતી’ મનપા, અધિકારીઓની ખો-ખો વચ્ચે પ્રજા ત્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment