Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરી ન્યુઝ:LIC HFLમાં 180 જુનિયર આસિસ્ટન્ટની ભરતી

    2 days ago

    LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મગાવાઈ છે. દેશમાં કુલ 180 ખાલી જગ્યા માટે આ ભરતીપ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉમેદવારો 30 એપ્રિલ સુધી કંપનીની ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને અરજી માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવાશે. પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સની નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે. તમામ ઉમેદવારો માટે અરજી ફી રૂ. 800 નક્કી કરાઇ છે. ગુજરાતમાં ખાલી જગ્યાઓની વિગત • ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં 1-1 જગ્યા ફાળવાઈ છે. • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 1 એપ્રિલ 2026 ના રોજ 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. • ઉમેદવાર કોઈપણ પ્રવાહમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે સ્નાતક હોવો જોઇએ.ૉ • ડિસ્ટન્સ લર્નિંગ કે પાર્ટ-ટાઇમ અભ્યાસ કરનાર ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં. • ઉમેદવાર પાસે કમ્પ્યુટર સિસ્ટમ ચલાવવાનું અને કામ કરવાનું જ્ઞાન હોવું આવશ્યક છે.
    Click here to Read More
    Previous Article
    શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી:ન્યુરોસાયન્સમાં Ph.D પૂર્ણ કરી અમેરિકામાં સ્કોલરશિપ મેળવી
    Next Article
    CBSE:ધોરણ 10 પાર્ટ-2ની પરીક્ષાઓ 15મેથી પ્રારંભ,પ્રથમ પેપર ગણિતનું રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment